આજના સમયે શાળા સાગર જેવા શિક્ષક ઉપયોગી પ્લેટફોર્મ ની ખૂબ જ આવશ્યકતા છે. આજે ઘણા શિક્ષક મિત્રો ની કમ્પ્યુટર કામમા મુશ્કેલી પડતી હોય તેવા સમયે તમામ સોફ્ટવેર અને ફાઈલો એક ક્લિકમાં બનાવી આપવતા આ પોર્ટલ નું નિર્માણ થયેલ છે. અમે તમને ખાતરી આપીએ છીએ કે આવનાર સમયમાં શિક્ષક મિત્રો ની લાગણી અને માંગણી બંને સાંભળી અમે સોફ્ટવેર અને ફાઈલો નું નિર્માણ કરી આપીશું. અમારા સાથે સતત જોડાયેલ રહેજો.
તમારી શાળાની ડિજિટલ યાત્રા શરૂ કરો. ફ્રી રજીસ્ટ્રેશન સાથે અનેક સુવિધાઓનો લાભ મેળવો.